વાડી બુકિંગ અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાથી
વાડીનું બુકિંગ કન્ફર્મ થયેલ ગણાશે નહીં.
અરજી સબમિટ કર્યા બાદ વાડી બુકિંગ ઓફિસ તરફથી
આપનો સંપર્ક કરવામાં આવશે.
ત્યારબાદ નિર્ધારિત ડિપોઝિટ રકમ વાડી ખાતે
જમા કરાવ્યા પછી જ આપનું
વાડી બુકિંગ કન્ફર્મ કરવામાં આવશે.
નોંધ: ડિપોઝિટ જમા થયા બાદ જ બુકિંગની અંતિમ પુષ્ટિ (Confirmation) આપવામાં આવશે.