loader image

S

H

R

I

  

R

A

J

P

U

T

  

G

N

A

T

I

શ્રી રાજપુત જ્ઞાતિ – ભુજ સમાજના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સમાજમાં પરસ્પર સહકાર તથા ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવા માટે સતત કાર્યરત છે. સમાજને પ્રગતિ, શિક્ષણ અને સંસ્કારના માર્ગે આગળ વધારી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.

સંપર્ક અંગે માહિતી

રાવલવાડી રિલોકેશન સાઈટ, ગણેશનગર રોડ, ભુજ

  •  

  •  

પ્રમુખશ્રી ની યાદી

ક્રમ નંબર નામ સમય ગાળો
૦૧. શ્રી લાલજીભાઈ હજુભાઈ સોલંકી ૧૯૬૩ થી ૧૯૬૫
૦૨. શ્રી પ્રાગજીભાઈ મેરુ ભાઈ મકવાણા ૧૯૬૫ થી ૧૯૬૭
૦૩. શ્રી હરિભાઈ નારાણભાઈ ધલ ૧૯૬૭ થી ૧૯૭૧
૦૪. શ્રી જીવાણભાઈ માવજીભાઈ ચૌહાણ ૧૯૭૧ થી ૧૯૭૭
૦૫. શ્રીમતી કાન્તાબેન લાલજીભાઈ સોલંકી ૧૯૭૭
૦૬. શ્રી હરિભાઈ નારાણભાઈ ધલ ૧૯૭૭ થી ૧૯૮૦
૦૭. શ્રી જીવાણભાઈ માવજીભાઈ ચૌહાણ ૧૯૮૦ થી ૧૯૮૨
૦૮. શ્રી બાબુભાઈ ડી. સોલંકી ૧૯૮૨ થી ૧૯૮૫
૦૯. શ્રી જીવાણભાઈ માવજીભાઈ ચૌહાણ ૧૯૮૫ થી ૧૯૮૮
૧૦. શ્રી માનસંગભાઈ રામજીભાઈ પરમાર ૧૯૮૮ થી ૧૯૯૨
૧૧. શ્રી મનમોહનસિંહ કાનજીભાઈ ગોહિલ ૧૯૯૨
૧૨. શ્રી બાબુભાઈ ડી. સોલંકી ૧૯૯૨ થી ૧૯૯૫
૧૩. શ્રી જીવાણભાઈ માવજીભાઈ ચૌહાણ ૧૯૯૫
૧૪. શ્રી મનજીભાઈ પચાણભાઈ ચૌહાણ ૧૯૯૫ થી ૧૯૯૮
૧૫. ડો. કૃષ્ણકાંત એસ. વાઘેલા ૧૯૯૮ થી ૨૦૦૭
૧૬. શ્રી નારણસિંહ આર.ચૌહાણ ૨૦૦૭
૧૭. શ્રી શાંતિલાલ જે. વાળા ૨૦૦૮ થી ૨૦૧૨
૧૮. શ્રી રમેશભાઈ એમ. સોલંકી ૨૦૧૨ થી ૨૦૧૫
૧૯. શ્રી રમેશભાઈ એમ. સોલંકી ૨૦૧૬ થી ૨૦૧૯
૨૦. શ્રી શાંતિલાલ જે. વાળા ૨૦૧૯ થી ૨૦૨૧
૨૧. શ્રી પ્રેમજીભાઈ એન. રાઠોડ ૨૦૨૧ થી ૨૦૨૪
૨૨. શ્રી હિરેન આર. રાઠોડ ૨૦૨૪ થી ૪-૨૦૨૬
૨૩. શ્રી મહેશ એમ. પરમાર ૨૦૨૬ થી